Jayaben Rajawadha Na Bhajan

ગુજરાતી ભાષા માં આપણી સંતવાણી તથા ભજનો ગાવાનો થોડો શોખ અને વધુ તો નિજાનંદ માટે... તે ઉપરાંત નિવૃત વયના સમય નો સદુપયોગ એમાંથી આપણી નવી પેઢી ની પ્રજા ને કંઈક શીખ મળે તે હેતુ છે... અસ્તુ 🙏🏻

#GujaratiBhajan #GujaratiBhaktiGeet #Bhajan #KrishnaBhajan #GujaratiBhajans #SitaRam #RamBhajan #MahadevBhajan #shankarbhagwan #Bholanath #GanpatiBappaBhajan #GanpatiBhajan #GanpatiBappaBhajan #MatajiBhajan #JayAmbe #Mataji #LatestBhajan #LatestGujaratiBhajan #Jayaben #JayabenRajawadha #JayabenNaBhajan


Jayaben Rajawadha Na Bhajan

બધાં ને મારા જય શ્રી કૃષ્ણ 🙏

કમૅ સંજોગે સૌ ગુણીજનોના સથવારે,ઈશકૃપા અને ઈશશક્તિ થકી ૧૦૮ મણકા રૂપી ભજન - ગીત ભક્તિ દસ માળાની યાત્રા સુખદ રીતે સંપન્ન થઈ. 🙏જય શ્રી કૃષ્ણ 🙏

2 months ago | [YT] | 52

Jayaben Rajawadha Na Bhajan

જય યમુના મૈયા અને ભાઈ બીજ ના જય શ્રી કૃષ્ણ 🙏 ✨


આજ નું ભજન - ચુંદડી મનોરથ કરવા રે ચાલો યમુના કિનારે ✨🌸


https://youtu.be/cRJy4s3phm0

11 months ago | [YT] | 1

Jayaben Rajawadha Na Bhajan

જય શ્રી કૃષ્ણ. અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ નો પર્વ ચાલે છે. એ નિમિતે આજ નું ભજન છે મારે ઘેર પુરુષોત્તમ પધાર્યા રે 😇🌸🌺

https://youtu.be/yhtt_5--Rw4

1 year ago | [YT] | 5

Jayaben Rajawadha Na Bhajan

એકાદશી ના બધાય ને જય શ્રી કૃષ્ણ 🙏💐

આજ નું ભજન - અધિકની એકાદશી 🙏🙏🌸🌸

https://youtu.be/K9OwrrkZaso

1 year ago | [YT] | 4

Jayaben Rajawadha Na Bhajan

જય શ્રી કૃષ્ણ 🙏

આજ નું ભજન - રણછોડરાય ની રથયાત્રા ✨🙏

https://youtu.be/7k4OIuYft48

#Ashadhibeej #Ranchhodray #Jagannath #rathyatra #Gujaratibhajan #bhajan #jayaben

1 year ago | [YT] | 3

Jayaben Rajawadha Na Bhajan

મારી ચેનલ પર જ્યારે ૧૦૮ ભજન પૂરા થયા હતા, ત્યારે મારા મન માં આવેલું કે આ તો એક આખી માળા પુર્ણ થઈ. ત્યારે ધાર્યું પણ ના હતું કે આગળ જતાં આવી કુલ ૮ માળાઓ થઈ જશે.

હા.. ૮ માળાઓ.. કુલ ૮૬૪ ભજન..

આ બધું તમારા બધાના સાથ વગર થવું શક્ય જ ન હતું.. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર.. આવી રીતે જ જોડાયેલાં રહીએ અને પ્રભુ ભક્તિ કરતા રહીએ..

જય શ્રી કૃષ્ણ 🙏

1 year ago | [YT] | 41

Jayaben Rajawadha Na Bhajan

ગંગા દશેરા નાં બધાય ને જય શ્રી કૃષ્ણ હર હર ગંગે 🙏🌊✨

આજ નું ભજન - ગંગા માં ની જય બોલો 🙏🙏

https://youtu.be/8F7fWVmDx6c

#ganga #dussehra #gangadussehra #gangamata #gangama #harhargange #GujaratiBhajan #bhajan #jayaben #jayabennabhajan

1 year ago | [YT] | 3

Jayaben Rajawadha Na Bhajan

હોળી ના બધાય ને જય શ્રી કૃષ્ણ 🙏🙏
હોળી ના રસિયા મૂક્યા છ ચેનલ પર.. જરૂર થી સાંભળજો 🙏🙏
Happy Holi Everyone🌺🪷

#Holi #Holi2023 #HoliKeGeet #HoliNaGeet #JayabenRajawadha #JayabenNaBhajan
youtube.com/playlist?list=PL4...

1 year ago | [YT] | 3

Jayaben Rajawadha Na Bhajan

જય શ્રી કૃષ્ણ 🙏🙏

આજ નું ભજન - લક્ષ્મી તમે કોના ઘરે જશો ₹💸🏡🙏

https://youtu.be/e_9czP9ApuU

#LaxmiPuja #LakshmiPooja #Diwali2022 #Bhajan #GujaratiBhajan #Jayaben #JayabenNaBhajan

2 years ago | [YT] | 4

Jayaben Rajawadha Na Bhajan

જય શ્રી કૃષ્ણ 🙏

આજ નું ભજન - કાના નું હાલરડું 🙏🙏

https://youtu.be/xDHoODKBjkQ

#KrishnaJanam #Halardu #krishna #jayabenrajawadha #jayaben

2 years ago | [YT] | 6