Rajbha Gadhvi Official

સૌ મિત્રો ને મારા જય માતાજી..🙏🏼
હું આપનો લોકસાહિત્યકાર રાજભા ગઢવી મારી youtube ચેનલ ઉપર આપ સૌનું ખૂબ હદયપૂર્વક સ્વાગત કરું છું. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આપ મારા વીતી ગયેલા અને આવનારા તમામ ડાયરા ( સ્ટેજ પ્રોગ્રામ ) મારી ચેનલ મા નિહાળી શકશો અને સાથે સાથે હું આપના માટે નવા ગીત, માતાજી ના ભાવ તથા વાર્તાઓ સાથે લોકસાહિત્ય ની મોજ કરાવતો રહીશ.
મારા જીવન નો હેતુ એજ છે કે આપણી ભુલાય ગયેલી વાતો , ઇતિહાસ અને આપણી સંસ્કૃતિ જીવંત રહે અને આ બધું કરવું એ આપણા સાથ અને સહકાર વગર શક્ય નથી..તો આપ બધા મારી આ youtube ચેનલ ને subscribe જરૂરથી કરી દેજો અને સાથે સાથે Bell નું બટન પણ દબાવી દેજો જેથી આવનારા તમામ નવા વિડીયો ની જાણ તરત જ તમને થાય...




🙏🏼 જય માતાજી 🙏🏼
🙏🏼 જય માં મોગલ 🙏🏼



Rajbha Gadhvi Official

એક એવા ઉદ્યોગપતિ કે જેણે પોતાની સૂઝબુઝ આખા વિશ્વમાં ભારત નું નામ રોશન કર્યું અને એટલું જ નહિ પણ મહાન દાનવીર પણ હતા અનેક સેવાકીય કાર્યો મા પણ હંમેશા આગળ રહ્યા એવા સર રતન ટાટા આપણી વચ્ચે નથી રહ્યા તો માં ભગવતી તેમના દિવ્ય આત્મા ને શાંતિ અર્પે એવી પ્રાર્થના 🙏 ૐ શાંતિ ૐ 🙏

1 week ago | [YT] | 2,514

Rajbha Gadhvi Official

LIKE AND SUBSCRIBE

1 month ago | [YT] | 92

Rajbha Gadhvi Official

રાજકોટ માં ગઈકાલે જે ગોઝારી ઘટના ઘટી છે તે હદય કંપાવી જાય તેવી દુઃખદ છે.. પરમ કૃપાળુ પરમાત્મા મૃતકોની આત્માને શાંતિ અર્પે તથા તેમના પરિજનો ને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી માતાજી ને પ્રાર્થના 👏👏👏 ૐ શાંતિ: 🙏

4 months ago (edited) | [YT] | 722

Rajbha Gadhvi Official

આપ સૌ ને હોળીકા દહન ના આ પાવન પર્વ ની હાર્દિક શુભકામનાઓ..

6 months ago | [YT] | 995

Rajbha Gadhvi Official

રાજભા ગઢવી બોલતા બોલતા કેમ રડી પડયા જુઓ.. ગીર ના સાવજ ની આંખો મા આવી ગયા આસું..

7 months ago | [YT] | 78

Rajbha Gadhvi Official

રુવાડા ઉભા થઇ જાય એવો પ્રસંગ સાંભળો...

8 months ago | [YT] | 67

Rajbha Gadhvi Official

જેની દરેક સનાતની ઓ એ વર્ષો સુધી રાહ જોઈ છે આજે એ દિવસ આવી ગયો છે આપણા બધા માટે આજે સૌથી મોટી દિવાળી છે માટે ઉત્સવ માનવો મિત્રો.. આપ સૌ ને પ્રભુ શ્રી રામ ની પ્રાણ પ્રતિષ્ઠા ની હાર્દિક શુભેચ્છાઓ.. જય શ્રી રામ..

9 months ago | [YT] | 6,159

Rajbha Gadhvi Official

ભગવાન રામ ની જે મૂર્તિ અયોધ્યા માં બિરાજમાન થવા જઈ રહી છે તેના દર્શન કરો એ પણ સંપૂર્ણ માહિતી સાથે.. તો બોલો જય શ્રી રામ.. COMMENT માં લખવાનું ભૂલાય નહિ.. જય શ્રી રામ...

9 months ago | [YT] | 1,159

Rajbha Gadhvi Official

https://youtu.be/146mdbuEvW8?si=cMlI8... આઈ માં સોનલ નું નવું ગીત આવી ગયુ છે,
જોવાનું ભુલાઈ નહિ. || LIKE,SHER,SUBSCRIBE

9 months ago | [YT] | 2,899

Rajbha Gadhvi Official

આઈ માં સોનલ નું નવું ગીત આવી રહ્યું છે તો જોવાનું ભુલાઈ નહિ કાલે સવારે 8:00 કલાકે.. જય માં સોનલ 🙏

9 months ago | [YT] | 4,253