Bhajan Bharmaal.

નમસ્કાર મિત્રો ,
હું વશરામ ભરવાડ, મારી યુ ટુબ ચેનલ ભજન ભરમાંળ માં આપનું સ્વાગત છે , મિત્રો મારી ચેનલ માં ગુરુ કૃપા થી પ્રેરિત થઇ ને ભજનો ,લોકગીતો ,માતાજી ના ગરબા , તેમજ અન્ય પ્રાચીન ભજનો રજુ કરીશ . તો હું આશા રાખું છું કે આપ મારી આ ચેનલ ને સહકાર આપશો જેથી મને વધુ સારા વીડિઓ રજુ કરવા પ્રેરણા મળે . આભાર મિત્રો

hello friends,
I am Vashram Bharvad. welcome to my YouTube channel Bhajan bharmaal.friends, I will present bhajans, folk songs, garba of Mataji and other ancient bhajans inspired by Guru Kripa in my channel. So I hope you will support my channel so that I can be inspired to produce better videos. Thanks guys