STREET NEWS GUJARAT (Banaskantha)
બિગ બ્રેકિંગ...બનાસકાંઠા માં ભૂકંપ નો આચકો અનુભવાયો...ડીસા, પાલનપુર દાંતીવાડા સહિત જિલ્લા માં ભુકંપના આંચકા અનુભવાયા..સવારના પહોરમાં ધરતી ધુજતા લોકો ઘરની બહાર દોડી આવ્યા..૬.૨૯ મિનિટ પર અનુભવાયો આચકો... ડીસા શહેરમાં ભુકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો..
1 year ago | [YT] | 5
STREET NEWS GUJARAT (Banaskantha)
બિગ બ્રેકિંગ...
બનાસકાંઠા માં ભૂકંપ નો આચકો અનુભવાયો...
ડીસા, પાલનપુર દાંતીવાડા સહિત જિલ્લા માં ભુકંપના આંચકા અનુભવાયા..
સવારના પહોરમાં ધરતી ધુજતા લોકો ઘરની બહાર દોડી આવ્યા..
૬.૨૯ મિનિટ પર અનુભવાયો આચકો...
ડીસા શહેરમાં ભુકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો..
1 year ago | [YT] | 5