Hello Foodies !
તો કેમ છો બધા?
મારી ચેનલ પર આવવા બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર. સૌથી પેલા મારા વિશે આપને જણાવી દઉં મારું નામ ધૈર્યા ચિંતન ધોળકિયા છે. હું એક ગૃહિણી ની સાથે બે ભૂલકાઓ( નટખટ) ની માતા છુ.અને હું એક સંયુક્ત કુટુંબ માં રહું છું. હું કચ્છ ના એક નાનકડા શહેર ભુજ થી છુ. youtube પર videos બનાવવા મારો શોખ છે. આચેનલ પર આપ ને રોજબરોજ ખવાતા વ્યંજન તથા એ વ્યંજનનોને નવું રૂપ આપીને આપ સાથે સહેલી રીત share કરું છુ.સાથે સાથે નવી નવી વાનગીઓ અને રસોડાને લગતી tips and tricks તો ખરીજ. મારી વાનગીઓ કે મારું કામ આપને ગમતું હોય તો મારા videos ને like કરજો,videos ને share કરજો અને ચેનલ ને subscribe કરીને બાજુમાં આપેલ ઘંટડી ને જરૂર થી દબાવજો જે થી મારા નવા નવા videos આપ પહેલા જોઈ શકો.#creatingforindia
જય શ્રી કૃષ્ણ.
For Sponsorship & Business Enquiry:
Email: dhairyajeet01@gmail.com